નવસારી / 6 મહિનાથી પગાર ન મળતા અંતે કંટાળીને સુપરવાઇઝરે કરી આત્મહત્યા, બિલ્ડરોની ધરપકડની માંગ

dindoli's Man suicide Navsari farm house Surat

નવસારીના ધામણ ગામમાં યુવકે આત્મહત્યા કરી હતી. સુરતના ડિંડોલીના યુવકે ધામણ ગામના એક ફાર્મહાઉસમાં આત્મહત્યા કરી હતી. જોકે યુવકે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે પરિવારજનો દ્વારા બિલ્ડરોની ધરપકડની માંગ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ