બોલિવૂડ / ડિમ્પલ કાપડિયાનાં માતા બેટ્ટી કાપડિયાનું નિધન, થોડાં સમય પહેલાં ઉજવ્યો હતો 80મો બર્થડે

Dimple Kapadias mother Betty passes away at 80

બોલિવૂડની એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાનાં માતા બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની ઉંમરે શનિવારે રાત્રે નિધન થયું છે. તેઓ છેલ્લા 20 દિવસથી બીમાર હતા. જેથી તેમને હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેમણે થોડાં દિવસ પહેલાં જ પોતાનો 80મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ