બોલિવૂડ / 46 વર્ષમાં ડિમ્પલ કાપડિયાએ પ્રથમ વખત દીકરી ટ્વિન્કલ માટે કર્યુ આ કામ, ખુશ થઈને જુઓ શું કર્યુ

Dimple kapadia cooks for twinkle khanna her first meal actress share glimpse

બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના લોકડાઉનમાં ઘરે જ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. લોકડાઉનમાં તે પતિ અક્ષય કુમાર અને બાળકો આરવ અને નિતારા સાથે છે. આ ત્યારે આ દરમિયાન પહેલીવાર ટ્વિન્કલની મોમ એટલે કે ડિમ્પલે દીકરીને કંઈક બનાવીને ખવડાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ