બિહાર / ભાજપના આ દિગ્ગજ નેતાની 50 લાખ મુસ્લિમ ઘૂસણખોરોને ઓળખી, જરૂર પડ્યે દેશ નિકાલ કરવાની ચિમકી

dilip ghosh west bengal bjp chief cm mamata banerjee muslim infiltrators identified

દેશભરમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) સામે વિરોધ દેખાવો જારી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે એક વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું છે કે જરૂર પડશે તો પ૦ લાખ મુસ્લિમ ઘૂસણખોરોને ઓળખી કાઢીને દેશની બહાર હાંકી કાઢીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ