બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / differences between aamir khan salman khan Entertainment champions

રિપોર્ટમાં દાવો / બોલિવૂડના બે ખાન વચ્ચે મતભેદ! આમિર અને સલમાનનું સાથે કામ કરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે વિવાદ

Pravin Joshi

Last Updated: 06:44 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન અને આમિર ખાન વચ્ચે મતભેદો સર્જાયા છે અને આ મતભેદોને કારણે બંને માટે સાથે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.

  • સલમાન અને આમિર વચ્ચેના મતભેદ
  • ફિલ્મ 'ચેમ્પિયન્સ'માં સાથે કામ કરવું મુશ્કેલ બન્યું
  • આ ફિલ્મ 2019ની સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની હિન્દી રિમેક 

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ, આમિર ખાન 'ચેમ્પિયન્સ' બનાવવા માંગે છે, જે 2019ની સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની હિન્દી રિમેક છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પહેલા આમિર ખાન પોતે આ ફિલ્મમાં કામ કરવાનો હતો. જો કે ત્યારબાદ તેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મુખ્ય ભૂમિકાની ઓફર કરી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના મતભેદોને કારણે બંને માટે સાથે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.

શું છે સમગ્ર મામલો

ETimes ના રિપોર્ટ અનુસાર સલમાન ખાને આ રિમેક સાઈન કરતા પહેલા સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. જોકે, મિડ-ડેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મના નિર્માતા આમિર ખાન અને દિગ્દર્શક આરએસ પ્રસન્નાને સલમાન ખાનનું સૂચન ગમ્યું ન હતું. આવી સ્થિતિમાં ફિલ્મ 'ચેમ્પિયન્સ' માટે સલમાનને સાઈન કરવો મુશ્કેલ બની ગયો છે. 

આમિર ખાન આ ફિલ્મમાં કેમ અભિનય કરવા નથી માંગતો ?

ગત વર્ષે 'ચેમ્પિયન્સ'ની જાહેરાત કરતી વખતે આમિર ખાને કહ્યું હતું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ અદ્ભુત છે અને વાર્તા હૃદય સ્પર્શી છે. જો કે, મને લાગે છે કે હું બ્રેક લેવા માંગુ છું. હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. હું મારી માતા અને મારા બાળકો સાથે સમય પસાર કરવા માંગુ છું. તેથી હું માત્ર 'ચેમ્પિયન્સ'  પ્રોડ્યુસ જ કરીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ