બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / સ્પોર્ટસ / Cricket / dhoni spotted practicing hard for ipl

IPL 2022 / VIDEO: માહી માર રહા હૈ... ધોનીનો 360 શૉટનો વીડિયો થયો વાયરલ, ચાહકોએ કહ્યું IPLમાં મજા આવી જશે

Khevna

Last Updated: 02:26 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની શરૂઆત 26 માર્ચથી થવા જઈ રહી છે. આવામાં ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે ધોની પણ નેટ પર પરસેવો પાડતા જોવા મળ્યા. જુઓ આ વીડિયો

  • ચેન્નાઈ સુપર કિંગ્સની તૈયારીઓ પુરજોશમાં 
  • નેટ્સ પર પરસેવો પાડતા જોવા મળ્યા ધોની 
  • પહેલો મુકાબલો ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે 

ચેન્નાઈ સુપર કિંગ્સની તૈયારીઓ પુરજોશમાં 

IPL 2022ની તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઈ છે. બધી જ ટીમે મેદાન પર પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. CSK નાં ફેંસ માટે એક સારા સમાચાર છે કે મહેન્દ્ર સિંહ ધોની એક વર્ષથી મેદાનથી આટલા દૂર રહ્યા છતાં એવી રીતે રમી રહ્યા છે જેમકે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા હોય. IPLની આ નવી સીઝન માટે પ્રેક્ટીસ કરી રહેલ ધોનીએ એક 360 ડીગ્રી શોટ રમ્યો, જેથી ફેંસ ખૂબ જ ખુશ છે. 

નેટ્સ પર પરસેવો પાડતા જોવા મળ્યા મહેન્દ્રસિંહ ધોની 

ચેન્નાઈ સુપરકિંગ્સ IPLની સૌથી સફળ ટીમમાંની એક છે તથા તે આ ખિતાબ જીતવા માટે સૌથી મોટી દાવેદાર છે. ચેન્નાઈની ટીમ આખા ઇન્ડિયામાં જ્યાં પણ જાય છે, તેને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળે છે. ચેન્નાઈની ટીમ સૂરતમાં પ્રેક્ટીસ કરી રહી છે. ધોની સાથે મેદાન પર દીપક ચહર, રોબીન ઉથપ્પા પણ તૈયારીઓ કરતા જોવા મળ્યા. 

 

પહેલો મુકાબલો ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે 

ધોનીનું વજન જોકે વધી ગયું છે, પરંતુ તેમની સ્કિલ્સમાં કોઈ અછત આવી નથી. આ સીઝનની પહેલી મેચ ચેન્નાઈ તથા કોલકાતા વચ્ચે રમાશે. 26 માર્ચનાં રોજ આ મેચ દ્વારા IPLની શરૂઆત થશે. આ મેચ વાનખેડેમાં રમવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ