ધોળકા વિધાનસભા બેઠક / કોંગ્રેસી નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી વિધાનસભા અધ્યક્ષ પાસે કરી આવી માગ

dholka vidhan sabha politics amit chavda paresh dhanani congress

રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણયથી મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે કોંગ્રેસ ધોળકા વિધાનસભા બેઠકને ખાલી જાહેર કરવા માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ