આશીર્વાદ / ધનતેરસ પહેલાં ઘરના આ ભાગની કરો સાફ-સફાઈ, આખુ વર્ષ રહેશે લક્ષ્મીજીની કૃપા

dhanteras 2021 clean these places to bring prosperity and wealth

દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવવાનો છે. આ દિવસે ધનના દેવ ધનવંતરી, કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજાનું મહત્વ છે. ધનતેરસના દિવસે નવી ચીજ વસ્તુઓની ખરીદી ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ