BIG BREAKING / ધનબાદમાં મોટી દુર્ઘટના: ઉડાન ભરતાની સાથે જ ગ્લાઇડર ક્રેશ, પાયલટ સહિત 2 લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Dhanbad: Glider crashed on the roof of the house as soon as it took off, watch video

ગુરુવારે ઝારખંડના ધનબાદમાં એક ખાનગી ગ્લાઈડર ઘરની છત પર પડી ગયું. આ અકસ્માતમાં પાયલોટ અને વિમાનમાં સવાર મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ