બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / dgca extends restrictions on spicejet to operate only 50 of departures

BIG NEWS / સ્પાઈસજેટ 50 ટકાથી વધારે ફ્લાઈટ ઓપરેટ નહીં કરી શકે, મોદી સરકારે પ્રતિબંધ યથાવત રાખ્યો

Pravin

Last Updated: 04:49 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને બુધવારે ઓછા ખર્ચાવાળી એરલાઈન સ્પાઈસજેટ પર 29 ઓક્ટોબર 2022 સુધી 50 ટકા પ્રસ્થાન માટે પ્રતિબંધ લંબાવી દીધો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને બુધવારે ઓછા ખર્ચાવાળી એરલાઈન સ્પાઈસજેટ પર 29 ઓક્ટોબર 2022 સુધી 50 ટકા પ્રસ્થાન માટે પ્રતિબંધ લંબાવી દીધો છે. એક નિવેદન અનુસાર, ડીજીસીએએ કહ્યુ કે, સુરક્ષા ઘટનાઓની સંખ્યામાં ઉલ્લેખનિય ઘટાડો થયો છે. 

સમીક્ષાએ સંકેત આપ્યા છે કે, સુરક્ષા ઘટનાઓની સંખ્યામાં ઉલ્લેખનિય ઘટાડો આવ્યો છે, જો કે, વધારે સાવધાનીના મામલામાં સક્ષમ અધિકારીએ નિર્ણય લીધો છે કે, આદેશમાં લગાવેલો પ્રતિબંધ ગ્રીષ્મકાલીન કાર્યક્રમના અંત સુધી લાગૂ રહેશે. એટલે કે, 29 ઓક્ટોબર, વિમાન નિયમ 1937ના નિયમ 19 એ અંતર્ગત આપેલી શક્તિઓ અનુસાર. નિવેદન આપ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ