આર્થિક મદદ / ગુજરાતના વિકાસ કામો ઝડપી બનશે, PM મોદીએ આપ્યાં 4,057 કરોડ, 28 રાજ્યો માટે જાહેર કરાઈ રકમ

Development works of Gujarat will be accelerated, central government gave 4,057 crores, 28 states got this much

કેન્દ્ર સરકારે 28 રાજ્યો માટે બે હપ્તામાં કુલ 1,16,665 કરોડની રકમ જારી કરી છે જે રાજ્યોને વિકાસલક્ષી કામો કરવા માટે અપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ