બિલ / આ રાજ્યએ મહિલા સુરક્ષા માટે તૈયાર કર્યુ‘દિશા બિલ’, સરકાર આગામી વિધાનસભા સત્રમાં કરાવશે પાસ

deshmukh will pass direction bill in next session of maharashtra government

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે રાજ્ય સરકાર મહિલાઓને મોટુ સુરક્ષા કવચ પ્રદાન કરવાની દિશામાં એક દિશા બિલ વિધાનસભાના આગલા સત્રમાં પસાર કરવા જઈ રહી છે. એક સત્તાવાર નિવેદનમાં દેશમુખના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં મુસદ્દાને અંતિમ રુપ આપવામાં આવ્યું છે. જેમાં સીએમ ઉદ્ધવ ઠાકરે તેમાં વિશેષજ્ઞોની મંતવ્યોને સમાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ