ચિંતા / દેશના 9 રાજ્યોમાં કોરોના બાદ વકર્યો આ રોગચાળો,સ્વાસ્થ્ય મંત્રાલયને તાબડતોબ લેવા પડ્યા પગલાં

 dengue outbreak centre sends teams to nine states to help them manage dengue outbreak

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલાયે મંગળવારે ડેન્ગ્યુના વધતા કેસોને પહોંચી વળવા માટે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિષ્ણાતોની કેન્દ્રીય ટીમો નિયુક્ત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ