બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Delta in Sri Lanka also came up with a deadly variant, vaccinated people also fell victim to the transition

ચિંતાજનક / હવે ચેતી જજો: આ દેશમાં ડેલ્ટાથી પણ ઘાતક વેરિએંટ સામે આવ્યો, વેકિસનેટેડ લોકો પણ સંક્રમણનો ભોગ બન્યા

Ronak

Last Updated: 06:58 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં કોરોનાના ડેલ્ટા વેરિએંટનો એક ઉપવંશ મળી આવ્યો છે. જેમા 28 દર્દીઓમાં આ વેરિએંટની પુષ્ટી થઈ છે. વેક્સિન લીધી હોય તે લોકો પણ આ સંક્રમણનો ભોગ બન્યા છે.

  • શ્રીલંકામાં ડેલ્ટા વેરિએંટનો ઉપવંશ મળ્યો 
  • નવો વેરિએંટ ડેલ્ટા કરકા પણ વધારે ઘાતક 
  • વેક્સિન લગાવી હોય તે લોકો પણ સંક્રમણનો ભોગ બન્યા 

શ્રીલંકામાં ગત શુક્રવારે કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટનો ઉપવંશ મલી આવ્યો છે. જેને વૈજ્ઞાનિરોએ B.1.617.2AY-104 નામ આપ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વેરિએન્ટ જે લોકોએ વેક્સિન લીધી છે. તે લોકો માટે પણ ભયજનક છે. આ ત્રીજો એવો કોરોનાનો વેરિએન્ટ છે જે શ્રીલંકામાં મળી આવ્યો છે. 

સેમ્પલ હોંગકોંગની પ્રયોગશાળામાં મોકલાવ્યા 

સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઔઓએ ડેલ્ટાના આ ઉપશંવના નમૂનાઓ આગળ હોંગકોંગની પ્રયોગશાળામાં મોકલ્યા છે. આ નવા સબ વેરિએંટની ઓળખ શ્રી જયવર્ધનેપુરા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. 

શ્રીલંકામાં કુલ 3 વેરિએંટ ઉત્પન્ન થયા 

તબીબોનું કહેવું છે કે આ નવો વેરિએન્ટ મળ્યા બાદ શ્રીલંકામાં ઉત્પન્ન થનારા વેરિએંન્ટની કુલ સંખ્યા 3 થઈ ગઈ છે. પહેલા જે વેરિએંટ મળ્યો હતો હતો તે B.411 હતો જે SARS-CoV-2 વાયરસના વંશ છે. બીજો B.1.617.2 હતો અને ત્રીજો B.1.617.2I AY-28  મળી આવ્યો છે. જે ડેલ્ટાનો ઉપવંશ માનવામાં આવી રહ્યો છે. 

28 દર્દીઓં સંક્રમણનો ભોગ બન્યા 

હાલ જે વેરિએંટ મળ્યો છે તેની પુષ્ટી 28 દર્દીઓમાં થઈ છે. આ મ્યુટેન સામે આવ્યા બાદ ડોક્ટોરોએ કહ્યું કે તે વસ્તુ સાબિત થાય છે. કે કોરોના સમય જતા જુદી જુદી રીતે ફેલાઈ રહ્યો છે. હાલ તબીબોએ ડેલ્ટાના ઉપવંશના સેમ્પલ હોંગકોંગની પ્રયોગ શાળાંમાં મોકલ્યા છે. જેતી આગળ શુ નિર્ણય લેવો તે પ્રયોગશાળા રિપોર્ટ પછી નક્કી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ