પર્દાફાશ / જો જો કોઇ તમને ખાલી ગેસ સિલિન્ડર ન પધરાવી દે, અમદાવાદમાં જુઓ કેવી રીતે થાય છે ગોલમાલ

 Delivery boy in Ahmedabad gave the family a sealed empty gas cylinder, a complaint in consumer protection

અમદાવાદમાં એક પરિવારે પોતાના ઘરે ગેસ સિલિન્ડર મંગાવ્યું આવ્યું તો ખરું પણ ખાલી અને એ પણ સીલ બંધ,એજન્સીમાં જાણ કરી તો કર્યા હાથ અધ્ધર મામલો ગ્રાહક સુરક્ષામાં પહોંચતા આવ્યો રેલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ