સ્મગલિંગ / આવી હેરાફેરીની સામે જૅમ્સ બૉન્ડ પણ પાછો પડે, 45 લાખ જુઓ ક્યાં છુપાઈ હતી

delhi rs 45 lakhs in foreign currency stuffed in meatballs peanuts seized by cisf

દિલ્હી એરપોર્ટ પરથી CISFએ વિદેશી મુદ્રાની હેરાફેરીનો નવો કિમીયો સામે આવ્યો છે. CISFએ  એક શખ્શની શંકાસ્પદ હિલચાલ જોઈને તેને રોક્યો હતો. એ બાદ એ શખ્સ પાસેથી જે મળ્યું તે જોઈને બધા ચોંકી ગયા હતાં. તો ત્યાં હાજર લોકો બોલી ઉઠ્યા કે આ હેરાફેરી સામે જેમ્સ બૉન્ડ પર પાછો પડે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ