આંતકી / દિલ્હી પોલીસે ISISના 3 આતંકીઓની ધરપકડ કરી, NCR-UPમાં હતી હુમલા કરવાની તૈયારી

delhi police special cell busts isis terror module in delhi

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઇએસઆઇએસ (ISIS)ના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકીઓની ધરપકડ એન્કાઉન્ટર બાદ વજીરાબાદથી કરવામાં આવી. તેમની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ તો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ ત્રણેય આતંકીઓની પૂછપરછ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ