ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દિલ્હી / વસ્તી નિયંત્રણ બનશે દેશવ્યાપી મુદ્દો, ભાજપના સાંસદ લાવી શકે છે પ્રસ્તાવ

Delhi: Govt Is Planning To Make Population Control A Big Agenda

વસ્તી નિયંત્રણને રાષ્ટ્રવ્યાપી મુદ્દો બનાવવા માટે ભાજપે તૈયારી કરી લીધી હોય તેવુ લાગી રહ્યું છે. ભાજપના સાંસદ અને સંઘના વિચારક રાકેશ સિંહા સંસદમાં પ્રાઇવેટ બિલ લાવી શકે છે. તેઓ બે બાળકો બાદ નસબંધી માટેનું બિલ કરી રજૂ કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ