BIG NEWS / દારૂના ઠેકાથી લઈને બ્રાન્ડ સુધીની તમામ જાણકારી ફોનમાં... દિલ્હી સરકારે લૉન્ચ કરી દીધી App

delhi govt e abkari app liquor shop available brand dry day

દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી આવી રહેલી નવી લિકર પોલીસીની જગ્યાએ હવે જૂની લિકર પોલીસી લાગૂ થઈ રહી છે. જેને લઈને હવે દિલ્હી સરકારે દારુડીયાઓ માટે એક એપ્સ લોન્ચ કરી છે, જેમાં તમામ વિગતો મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ