પડતા પર પાટુ / આ રાજ્યમાં એક સાથે 5 જીવલેણ વાયરસ એક્ટિવ, કોરોનાની સાથે સાથે આ સંકટે વધારી સમસ્યા

delhi facing coronavirus h1n1 swine flu dengue chikungunya malaria virus simultaneously

દેશની રાજધાની એક સાથે 5-5 વાયરસ સાથે લડી રહી છે. વરસાદને કારણે ડેંગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા કેસ આવી રહ્યા છે. તેમજ સ્વાઈન ફ્લૂના કેસ 400થી વધારે થઈ ગયા છે. આમાંથી દરેક વાયરસ બહું ખતરનાક છે. જો સમયસર સારવાર ન મળે તો જીવ જવાનું જોખમ છે. દિલ્હીમાં દર વર્ષે ડેંગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા ફેલાય છે. લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ