જાહેરાત / દિલ્હીમાં પણ ચૂંટણી બ્યૂગલ ફૂંકાયું, MCD ચૂંટણીની તારીખોનું એલાન, જાણો કાર્યક્રમ

DELHI ELECTION DATES DECLARED

દિલ્હી નગર નિગમની 250 સીટો છે. જેમાંથી SC માટે 42 સીટો આરક્ષિત કરવામાં આવી છે. જો કે મહિલાઓ માટે 50% સીટ આરક્ષિત છે. દિલ્હી નગર નિગમનાં વોર્ડનાં સીમાંકન પછી કેન્દ્ર સરકારે 18 ઑક્ટોબરનાં રોજ નોટિફિકેશન જારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ