જાહેરાત / દિલ્હીમાં પાણી પછી વિજળી પણ ફ્રી, 200 યૂનિટ સુધી નહી આવે બિલ

Delhi cm arvind kejriwal 200 units electricity bill free

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી દીધી છે. કેજરીવાલે કહ્યુ કે, ''જો તમે 200 યુનિટ સુધી વિજળી ખર્ચ કરો છો તો કોઇ બિલ આપવાની જરૂર નથી.જો 200 યૂનિટથી વધારે વિજળી વાપરો છો તો પહેલાની જેમ જ બિલ ભરવુ પડશે.''

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ