મનાઇ / પ્રતિબંધ છતાં દિલ્હી-NCRમાં ફૂટયા ફટાકડાઃ પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તર પર

Delhi air quality turns severe firecrackers add to misery

દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિબંધ છતાં લોકો ફટાકડા ફોડતાં જોવા મળ્યાં. શનિવારના રોજ દિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. પ્રદુષણ અને ફટાકડાની વચ્ચે દિલ્હીની આબોહવા વધુ ખરાબ થઇ ગઇ. આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે દિલ્હીમાં NGTએ 30 નવેમ્બર સુધી દિલ્હીમાં ફટકડાની ખરીદારી અને ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ