વિરોધ પ્રદર્શન / દીપિકા પાદુકોણે JNU અને CAAને લઇને ચાલી રહેલ પ્રદર્શન પર કહ્યું- આ જોઈને મને ગર્વ થાય છે કે...

Deepika Padukone students protest against JNU Violence delhi

JNUમાં થયેલ હિંસા બાદ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ JNUના વિદ્યાર્થીના સમર્થનમાં યુનિવર્સિટી પહોંચી છે. એક દિવસ પહેલા જ મુંબઈના કાર્ટર રોડમાં થયેલ બૉલીવુડ પ્રોટેસ્ટ બાદ દીપિકા પાદુકોણે દિલ્હીના JNUમાં જઇને વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ