બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Deepika Padukone playing badminton with pv sindhu this is how ranveer singh reacted

ના હોય ! / બેડમિન્ટન કોર્ટમાં દીપિકા પાદુકોણે પી.વી.સિંધુને આપ્યો પડકાર ?, ઈન્ટરનેટ પર થઇ તસ્વીરો વાયરલ

Premal

Last Updated: 05:32 PM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની કેટલીક તસ્વીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં પ્રતિત થઇ રહ્યું છે કે દીપિકા પાદુકોણ દિગ્ગજ ખેલાડી પી.વી.સિંધુની સાથે બેડમિન્ટન રમી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી છે.

  • દીપિકા પાદુકોણની કેટલીક તસ્વીરો ઈન્ટરનેટ પર વાયરલ
  • દીપિકા પાદુકોણ પી.વી.સિંધુ સાથે રમી રહી છે બેડમિન્ટન
  • પાદુકોણે પી.વી.સિંધુ સાથે બેડમિન્ટન રમતનો ભરપુર આનંદ માણ્યો

દીપિકાએ સિંધુ સાથે બેડમિન્ટન રમત રમી

શેર કરેલી તસ્વીરોમાં દીપિકા અને પી.વી.સિંધુ બંને પરસેવાથી રેબઝેબ છે. દીપિકા પાદુકોણ અને પી.વી.સિંધુ બંનેના એક્સપ્રેશન જોઈને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેમણે બેડમિન્ટન રમતનો ભરપૂર આનંદ લીધો છે. અભિનેત્રીએ આ તસ્વીરો શેર કરી લખ્યું, મારા જીવનનો એક નિયમિત દિવસ. પી.વી.સિંધુ સાથે પરીશ્રમ કરી રહી છું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દીપિકા પાદુકોણ અવાર-નવાર પી.વી.સિંધુની સાથે ગેમ રમે છે.

રણવીર સિંહે આપી પ્રતિક્રિયા

આ તસ્વીરો પર દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહે પણ કોમેન્ટ કરી છે. રણવીર સિંહે કોમેન્ટમાં લખ્યું, ડરના મારે કરવામાં આવ્યો ખતરનાક હુમલો. રણવીરની કોમેન્ટ પર ઘણાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ પણ દીપિકાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. પી.વી.સિંધુએ લખ્યું, હા મેં ખૂબ પરીશ્રમ કર્યો છે.

આ ફિલ્મોમાં જોવા મળશે દીપિકા

જો કામની વાત કરીએ તો દીપિકા પાદુકોણના પ્રશંસકો તેના ઘણાં પ્રોજેક્ટોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. વર્ષ 2020માં છપાકમાં જોવા મળેલી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં 83, પઠાણ, સર્કસ અને શકુન બન્નાની એક ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. મહત્વનું છે કે, ફિલ્મ 83માં દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે રૂપેરી પડદે જોવા મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ