બોલિવૂડ / દીપિકા પાદુકોણની ડ્રગ્સ ચેટ વાયરલ થતાં મચ્યો ખળભળાટ, એક્ટ્રેસે પૂછ્યું-તુમ્હારે પાસ માલ હૈ અને પછી...

Deepika Padukone Drugs Chats Read Here Asking Fir Maal From Karishma Goes Viral

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે. દીપિકાના ડ્રગ્સ કનેક્શન બાદ હવે તેની ચેટ પણ સામે આવી રહી છે. જેથી હવે એવું કહેવાય રહ્યું છે કે દીપિકાની મુશ્કેલીઓ વધી શકે છે. દીપિકાની ચેટની વાત કરીએ તો સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા શાહ સાથે એક કથિત ચેટમાં ડી અને કે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનસીબીના સૂત્રો મુજબ ડી એટલે દીપિકા પાદુકોણ અને કે એટલે કરિશ્મા. તમને જણાવી દઈએ કે, કરિશ્મા જયા શાહની એસોસિએટનું નામ છે. આ રહી ચેટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ