જામનગર / લાલપુરમાં વાડીએ મોટર બંધ કરવા જતાં થયું એવું કે પિતા-પુત્ર બંનેના મોત, ગામ આખું હિબકે ચડ્યું 

 Death of father and son due to electric shock, A live electric wire fell on the boy

જામનગરમાં એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક સાથે પિતા પુત્રનું મોત થતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ