બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Death of a person in a serious accident near Dahegam-Byad

દુ:ખદ / રોડ કિનારે ખાટલામાં બેઠેલા વ્યક્તિને ટ્રકે ટક્કર મારતા કરુણ મોત, દહેગામ-બાયડ પાસે અકસ્માત

ParthB

Last Updated: 09:04 AM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામ-બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

  • દહેગામ-બાયડ ત્રણ રસ્તા પાસે આવેલા પાલૈયા ગામની ઘટના
  • દહેગામ-બાયડ ત્રણ રસ્તા પાસે ગંભીર અકસ્માત
  • મૃતકનું ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ

દહેગામ-બાયડ ત્રણ રસ્તા પાસે અકસ્માત

દહેગામ - બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં હાઈવેની સાઈડમાં રહેતા પરિવારના મોભી મકાન આગળ ખાટલામાં બેઠા હતા. તે દરમિયાન  ટ્રકે જોરદાર ટક્કર મારતા ખાટલામાં બેઠેલા શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને તુરંત ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે શખ્સનું મોત નીપજ્યું હતું. 

ટ્રકે જોરદાર ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

દહેગામ - બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામે હાઈવેની સાઈડમાં રહેતા પરિવારના મોભી મકાન આગળ ખાટલામાં બેઠા હતા. તે સમયે બાયડ તરફથી આવી રહેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખાટલો ભાગીને ભુક્કો થઈ જવાની સાથે ખાટલામાં બેઠેલા મહેશભાઈનું ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને 108ની મદદથી   ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બજી તરફ આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ