નિવૃત્તિ / મહિલા ક્રિકેટની 'ગેલ' કહેવાતી ખેલાડીએ અચાનક લઈ લીધી નિવૃત્તિ,ટીમનો માહોલ ખરાબ હોવાનો કર્યો ઘટસ્ફોટ

deandra dottin retirement from international cricket west indies cricketer

સ્ટાર ઑલરાઉન્ડર ડિએન્ડ્રા ડૉટિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ડૉટીન હાલમાં બર્મિઘમમાં ચાલી રહેલી રાષ્ટ્રમંડળ રમતમાં બારબાડોસ ટીમનો ભાગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ