દુર્ઘટના / અમદાવાદના શાહપુરમાં મકાનમાં મોતની આગ: ત્રણ લોકોની જિંદગી હોમાઈ, કારણ અકબંધ 

Deadly house fire in Ahmedabad's Shahpur: Three people lost their lives

સવારે 4:30 વાગ્યે અચાનક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી અને પતિ-પત્ની અને બાળક જીવતા જ હોમાઈ ગયા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ