મુશ્કેલી / વધતા મૃત્યુદરને કારણે સ્મશાનઘાટમાં જગ્યા પડી રહી છે ઓછી, અમદાવાદમાં 12 દિવસમાં 297ના કોરોનાથી મોત

dead bodies nigambodh ghat punjabi bagh  crematorium died corona virus delhi covid 19 cm arvind kejariwal

સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 84 દિવસમાં ગુજરાતમાં કોરોનાથી કુલ 1385 મોત થયા છે. જ્યારે આમાંથી 1117 મોત એકલા અમદાવાદમાં થયા છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં કોરોનાને કારણે 309 લોકોનાં મોત થયાં છે, જેમાં એકલા અમદાવાદમાં 250 લોકોનાં મોત થયાં છે. મીડિયા અહેવાલો અનુસાર રાજધાની દિલ્હીમાં પણ 9 જૂનથી 12 જૂનની વચ્ચે, કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોની મોટી સંખ્યામાં મૃતદેહને પંજાબી બાગના સ્મશાનગૃહમાં મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે અહીં ક્ષમતાના વધુ મૃતદેહો મોકલવાના કારણે કેટલાક મૃતદેહોને અહીંની જગ્યાએ નિગમબોધ ઘાટ લઈ જવા પડ્યા હતા. પંજાબી બાગ સ્મશાન સ્થળની જગ્યાએ આ મૃતદેહોના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ