બોક્સ ઑફિસ / લોકોને પસંદ આવી રહી છે અજય-તબ્બૂની કેમેસ્ટ્રી, ‘દે દે પ્યાર દે’ કમાઈ આટલા કરોડ

de-de-pyaar-de-box-office-collection-day-3-ajay-devgn-tabu-film-blockbuster

અજય દેવગન-તબ્બૂ અને રાકુલ પ્રીત સ્ટારર 'દે દે પ્યાર દે' 17મેના રોજ રિલીઝ થઇ. ફિલ્મે ઑપનિંગ ડે પર 10.41 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યુ, જ્યારે કમાણીમાં બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. બીજા દિવસે આ ફિલ્મે 13 કરોડથી વધુની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનુ 2 દિવસમાં કુલ ક્લેક્શન 23 કરોડ 80 લાખ થઇ ચુક્યુ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ