બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / DC vs CSK: During toss, fans were chanting Dhoni Dhoni, Danny Morrison troubled by it

IPL 2023 / ધોનીની આવી દિવાનગી... આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, પરેશાન થઈ ગયા ડેની મોરિસન, ટોસ દરમિયાન થઈ કમાલની ઘટના

Vaidehi

Last Updated: 05:06 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: હાલમાં CSK અને DCની મેચનાં ટૉસ દરમિયાન એવી ઘટના બની કે જેને જોઈને ડેની મૉરિસન હિંદીમાં જનતાને કંઈક એવું બોલી ઊઠ્યાં જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

  • DC vs CSKની મેચમાં ચેન્નઈ જીતી ટોસ
  • ધોની-ધોનીનાં નારાઓથી ગૂંજી ઊઠ્યું સ્ટેડિયમ
  • પ્રેઝેંટર મોરિસનને અવાજ ન સંભળાતા બોલી ઊઠ્યાં હિંદી

DC vs CSK IPL 2023: ચેન્નઈ અને દિલ્હી વચ્ચે હાલમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. ત્યારે બંને ટીમની વચ્ચે જ્યારે ટૉસની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એક નવીન ઘટના બની છે જે હાલ ખુબ ચર્ચાઈ રહી છે. ટૉસ દરમિયાન જ્યારે બંને ટીમનાં કેપ્ટન ફિલ્ડ પર ઊતર્યાં ત્યારે ધોનીનાં ફેન્ઝ 'ધોની-ધોની'ની બૂમો પાડવા લાગ્યાં હતાં. ત્યારે ડેની મોરિસનનો પ્રતિભાવ નોંધનીય બન્યો. જુઓ વીડિયો.

પ્રેઝેંટર ડેની મોરિસન હિંદીમાં બોલી ઊઠ્યાં 
ફેન્ઝનો આ અવાજ એટલો બુલંદ હતો કે ટોસ દરમિયાન પ્રેઝેંટર ડેની મોરિસન હિંદીમાં બોલી ઊઠ્યાં 'આરામથી...આરામથી...'. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ટોસ જીત્યાં ત્યારે મોરિસનને ફેન્ઝનાં અવાજને લીધે કંઈ સંભળાઈ રહ્યું નહોતું. તેથી તેઓ ઈશારો કરીને પૂછવાં લાગ્યાં કે બેટિંગ કે બોલિંગ? ત્યારે ધોનીએ બેટિંગનો ઈશારો કર્યો. ધોનીનાં ચહેરા પર એ સમયે હળવું સ્મિત હતું. 

તમે મેચ રમવા ઈચ્છો છો અને જીતવા ઈચ્છો છો- ધોની
તો બીજી તરફ ધોનીએ ટોસ જીત્યાં બાદ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 'અમે બેટિંગ કરશું. અમે પહેલી ગેમથી જ જીતવાનાં પ્રયાસો કરી રહ્યાં છીએ. ટીમમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તેમણે કહ્યું કે દિવસની મેચ છે, પિચ પણ ધીમી થઈ જશે કારણકે મેચ આગળ વધશે. આ જ કારણ છે કે અમે પહેલાં બેટિંગ કરવા ઈચ્છીએ છીએ. હું ઈચ્છું છું કે ટીમનાં યુવા ખેલાડીઓ શીખે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ