બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / david beckham waited in queue for more than 13 hours to see queen elizabeth

સન્માન / ક્વિન એલિઝાબેથને છેલ્લી વાર જોવા માટે 12 કલાક સુધી લાઇનમાં ઊભો રહ્યો ઈંગ્લેન્ડનો અબજોપતિ ફૂટબોલર

Khevna

Last Updated: 09:34 AM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડનાં પૂર્વ ફૂટબોલ કપ્તાન ડેવિડ બેકહમ રાણી એલિઝાબેથને જોવા માટે 12 કલાક કરતાં વધારે સમય લાઇનમાં ઊભા રહ્યા.

  • ડેવિડ બેકહમે મહારાણી એલિઝાબેથને જોવા માટે 12 કલાક લાઇનમાં રાહ જોઈ 
  • ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલ કપ્તાન છે ડેવિડ બેકહમ
  • રાણી પાસેથી ફૂટબોલની સેવાઓ માટે મળ્યું હતું ઓબીઇ (ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) 

ડેવિડ બેકહમે મહારાણી એલિઝાબેથને જોવા માટે 13 કલાક લાઇનમાં રાહ જોઈ 

ઇંગ્લેન્ડનાં પૂર્વ કપ્તાન અને ઇન્ટર મિયામિનાં સહ માલિક ડેવિડ બેકહમ શુક્રવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયને રાજ્યમાં સૂતેલા જોવા માટે હજારોની લાઇનમાં સામેલ થયા, જે લાંબા સામે સુધી સેવા કરનાર સમ્રાટને સન્માન આપવા માટે 12 કલાક કરતાં વધારે સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા. 

47 વર્ષીય બેકહમને લંડનના રસ્તાઓ પર લાગેલ વિશાળ લાઇનમાં જોવામાં આવ્યા. કેમકે શોક મનાવનાર લોકો સોમવારે તેમના અંતિમ સંસ્કાર પહેલા વેસ્ટમિન્ટર  હૉલમાં રાણીના તાબૂતની અંતિમ ઝલક જોઈ રહ્યા હતા. 

માન્ચેસ્ટર યૂનાઇટેડ અને રિયલ મેડ્રિડના પૂર્વ મેનફિલ્ડરએ કહ્યું કે લગભગ 2:15 વાગ્યાથી લાઇનમાં હતા, જ્યારે શુક્રવારે બપોરે સમાચાર કર્મચારીઓ દ્વારા તેમના સાક્ષાતકાર કરવામાં આવ્યા. તેમણે પોતાની ઉર્જાને કાયમ રાખવા માટે પોતાના સાથીઑ સાથે લાઇનમાં કુરકુરે, મીઠાઇ અને ડોનટ્સનો નાસ્તો કરવાની વાત કરી. 

લગભગ 3.25 વાગ્યે BST પર શબપેટી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોભતા, બેકહામે માથું નમાવ્યું અને ક્ષણભર માટે તેની આંખો બંધ કરી. 

રાણી પાસેથી ફૂટબોલની સેવાઓ માટે મળ્યું હતું ઓબીઇ (ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) 

બેકહમને 2003માં રાણી પાસેથી ફૂટબોલની સેવાઓ માટે ઓબીઇ (ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) મળ્યું અને તેમણે ઈંગ્લેન્ડ સાથે મેચ પહેલા 'ગોડ સેવ ધ ક્વિન' ગીત પર પોતાના ગૌરવની વાત કરી. 

હું રાજઘરાનાના ઘરમાં જ મોટો થયો છું અને મને એ રીતે ઉછેરવામાં આવ્યો છે કે મારા દાદા-દાદી આજે અહીં રહેવા માંગતા હતા એટલા માટે હું અહીં તેમના તરફથી અને પોતાના પરિવાર તરફથી છું અને સ્પષ્ટ રીતે અહીં દરેક સાથે ખુશીઓ મનાવવા માટે છું -  બેકહમે જણાવ્યું. 

જેટલી વાર મારી કરિયર દરમિયાન હું તેમને મળ્યો,  ખૂબ જ ભાગ્યશાળી રહ્યો.. પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે, પોતાના દેશનો કપ્તાન બનવા માટે. 

જુઓ શું કહે છે બેકહમ? 

દરેકવખત અમે જ્યારે ત્યાં ઊભા રહેતા હતાઆ અને એ થ્રી લાયન્સ શર્ટ પહેર્યું હતું અને મારી પાસે મારો આર્મબેન્ડ પણ હતો અને અમે ગોડ સેવ ધ ક્વિન ગાયું હતું, આ બધુ કંઇક એવું હતું, જે અમરા માટે ખૂબ જ મહત્વનું હતું. 

કદાચ મારા માટે સૌથી ખાસ ક્ષણ હતી જ્યારે મેં પોતાનું ઓબીઇ પ્રાપ્ત કર્યું. હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે મારા જીવનમાં આવી જ અમુક ક્ષણો વિતાવવામાં હું સક્ષમ રહ્યો. 

બેકહમે 1996થી 2009 સુધી ઈંગ્લેન્ડ માટે  115 મેચ રમી અને ત્રન વિશ્વકપ ટુર્નામેન્ટમ પોતાના દેશ માટે 17 ગોલ કર્યા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ