Ek Vaat Kau / પિતાની મિલકતને લઈને સુપ્રીમનો ઐતિહાસિક નિર્ણય, દીકરીઓએ ખાસ જાણવા જેવું

સ્ત્રી સશક્તિકરણમાં વધુ એક સોપાન આપણા દેશે સિદ્ધ કર્યું છે. તાજેતરમાં જ દેશની વડી અદાલતે કહ્યું કે, હવે દીકરીઓને પણ વારસાગત મિલકતમાં ભાગ મળી શકશે. જો કે, સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય બાદ કેટલીક અસમંજસ ઉભી થઇ હતી. આ ચુકાદા વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ