ટેક્નોલોજી / ચેતી જજો! જો તમે આ 10માંથી કોઈ એક ડેટીંગ એપ યુઝ કરો છો તો ડેટા ચોરાઈ જશે

data transmit via different dating apps

આજના યુવાનોમાં ઓનલાઈન ડેટીંગ ખુબ જ લોકપ્રિય બન્યું છે. 27% યુવાનો ડેટીંગ એપ વાપરે છે. ઓસ્લોની નોર્વેજીયન કન્ઝ્યુમર કાઉન્સિલના કહેવા મુજબ યુઝરની સંમતિ વિના ડેટા શેર કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ