સિદ્ધિ / ડાંગ: વઘઇની વિદ્યાર્થીનીના આ સંશોધનને રાષ્ટ્રપતિએ પણ કર્યું સન્માનિત, હવે જશે જાપાન

dang student awarded by president ramnath kovind

ડાંગ જિલ્લામાં કુદરતે ખૂબસૂરતી છૂટા હાથે વેરી છે. અહીંનું કુદરતી સૌંદર્ય લોકોમાં આકર્ષણ જમાવે છે. ત્યારે આ આકર્ષણમાં હવે એક વિદ્યાર્થીનીએ ઉમેરો કર્યો છે. વિદ્યાર્થિનીએ પોતાના કામ દ્વારા સાબિત કર્યુ છે કે, અહીંની આદિવાસી વિદ્યાર્થિનીઓને જો તક અને પ્રોત્સાહન મળે તો તે દેશ-વિદેશમાં પોતાનું નામ રોશન કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ