દ્વારકા / ભારે વરસાદ અને પવનના કારણે વિન્ડ ટાવરને થયું નુકશાન

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ અને પવનના કારણે વિન્ડ ટાવરને નુકશાન થયું છે. લાંબા નજીક વિન્ડ ફાર્મના વિસ્તારની ઘટના કેમેરામાં કેદ થઇ છે. વિન્ડફાર્મના જેડા સાઈડ પરના વિન્ડટાવરમાં પાંખિયા તૂટ્યા છે. વિન્ડ ટાવરના નેસલ, જનરેટર અને પાંખિયાને નુકશાન પહોચ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ