Video / તીડના કારણે મેહસાણાના ગામોમાં નુકસાન, તીડને કારણે સતલાસણા તાલુકાના 4 ગામમાં નુકશાન

તીડના કારણે મહેસાણાના ગામોમાં નુકસાન થયું છે. સતલાસણા તાલુકાના 4 ગામમાં મોટું નુકસાન થયું છે. તીડનું ઝૂંડ બનાસકાંઠા તરફ ગયું છે. તીડના કારણે ઉમરી, ખારી, ચેલાણા અને ઉમરેચા ગામમાં એરંડા ઘઉં અને રાયડાના પાકને મોટું નુકસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ