મંદીનો માર / ઉદ્યોગપતિઓ બાદ હવે પશુપાલકો મંદીમાં ડૂબે તેવા અણસાર, 10 કરોડ દૂધ ઉત્પાદકોની બેકારીનો ભય

Dairy udyog slowdown of pastoralists after the businessmen

હવે બળતામાં ઘી હોમવાની જેમ ભારત સરકારનું વાણિજ્ય ખાતું રીજીયોનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં વિદેશી દબાણને કારણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનાં નેજા હેઠળ વિદેશથી આયાત થનારી ડેરીની પ્રોડક્ટ્સ પર ઝીરો ડ્યુટીનો વિચાર કરી રહ્યું છે. જેને લીધે હવે ભારતનો ડેરી ઉદ્યોગ પણ કદાચ મંદ થઇ જશે અને દસ કરોડ જેટલાં પશુપાલકો બેકારીનાં ઝપેટામાં આવી જશે તેવો સતત ભય સેવાઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ