ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શનિવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ભગવાન કૃષ્ણનું પંચોપચાર પૂજન લાભદાયી રહેશે. કર્કશ વાણી અને ખોટા વ્યવહારથી દૂર રહેવું. ઓમ ગોવિંદાય કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ પુણ્ય અપાવી શકે છે. ગરીબોને કાળી વસ્તુનું દાન કરવાથી લાભ થશે. જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ