ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

આજનો શુભ અંક 1 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે વિશોયંત્રની વિધિવત પૂજા કરવાથી લાભ થશે. આજનો ઋણનાશનગણેશ સ્તોત્રના 11 પાઠ કરવાથી મોં માંગ્યુ ફળ મળશે. આજે સુખડી બનાવી કુળદેવીને પ્રસાદ કરી વહેંચો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ