ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

મંગળવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગણેશજીને દૂધનો અભિષેક કરવાથી પુણ્ય મળી શકે છે. લીલી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવાનું સૂચન કરાયું છે. ઓમ હેરંબાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે, ગોળ, ઘઉં અને ઘીનું દાન પણ શુભ માનવામાં આવે છે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ