મહાસંકટ / 'મહા' ગુજરાતથી 500 કિમી જેટલુ જ દૂર, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ

Cyclone Maha in Gujarat orange alert issued by Meteorological Department

ચક્રાવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં નવેમ્બર 6 અને 7 ખુબ ભારે છે. આ બે દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ આવશે. હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે જ્યારે માછીમારો માટે પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવમાં આવી છે. ગુજરાતમાં 115 MM થી 204 MM વરસાદ પડશે. 100થી 120ની ઝડપે પવન સાથે વરસાદ થઈ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ