બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Cyclone Asani to Intensify Into Severe Cyclonic Storm on May 9; Know All About Its Movement, Landfall, Deintensification

વાવાઝોડું / Asani આફત બની આવ્યું: બંગાળમાં હાઈઍલર્ટ અપાતાં CM બેનર્જીએ રદ્દ કર્યો પ્રવાસ, 24 કલાક 'ભારે'

Parth

Last Updated: 08:57 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પૂર્વના રાજ્યો પર વધુ એક વાર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે જે બાદ કુલ ત્રણ રાજ્યોની સરકારો દોડતી થઈ છે અને મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમો રદ્દ કરી રહ્યા છે.

  • ભારતના પૂર્વમાં વધુ એક વાવાઝોડાનું અલર્ટ
  • બંગાળ, ઓડિશા અને આંધ્રમાં Asani Cyclone નું આફત 
  • અસાની વાવાઝોડાના પગલે મમતા બેનર્જીએ રદ્દ કર્યા પ્રવાસ 

Asani Cyclone: ભારતમાં દર વર્ષે દરિયાકિનારાના રાજ્યોને અનેક વાર વાવાઝોડાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ભરઉનાળે બંગાળની ખાડીમાં એક ચક્રવાત તૈયાર થઈ રહ્યું છે. આ ચક્રવાતનું નામ છે અસાની. ચક્રવાતના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આગામી 24 કલાકમાં ચક્રવાત તેજ બને તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર 

પશ્ચિમ બંગાળમાં અપાયું હાઇઍલર્ટ 
નોંધનીય છે કે રવિવારે મોડી સાંજે ચલરવાત ઓડિશાના પુરી જીલાથી 1000 કિમી દૂર હતો અને 10 મે સુધી તે પશ્ચિમ બંગાળ પહોંચી શકે છે. બંગાળમાં ચક્રવાત સામે સંપૂર્ણ તૈયારી કરવા માટે તંત્રને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. NDRF, SDRF અને નેવી પણ અલર્ટ મોડ પર છે. 

CM મમતા બેનર્જી 

મમતા બેનર્જીએ પોતાના પ્રવાસ રદ્દ કર્યા 
વાવાઝોડાના કારણે મમતા બેનર્જીએ પોતાના પ્રવાસ રદ્દ કરી દીધા છે. તેઓ આગામી સપ્તાહમાં ત્રણ ત્રણ દિવસના બે કાર્યક્રમોમાં જવાના હતા. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના 
વાવાઝોડાની અસરના કારણે મંગળવારે ઓડિશા અને બંગાળમાં અનેક જગ્યાઑ પર હળવો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને સૂચના આપવામાં આવી છે કે આગામી 10મી મે સુધી બંગાળ અને ઓડિશાના તટો પર જવું નહીં. 

ફાઇલ ફોટો 

ક્યારે બગડશે પરિસ્થિતિ? 
નોંધનીય છે કે IMD અનુસાર 10મી મેના રોજ પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ થવાની સંભાવના છે જેમાં પવન 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. 

અસાની નો અર્થ શું છે? 
નોંધનીય છે કે આ વાવાઝોડાનું નામ Asani Cyclone આપવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ક્રોધ. સિંહલી ભાષામાં આ શબ્દ વાપરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ