બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / cyber crime cyber fraud bank fraud smishing know safety tips

તમારા કામનું / એક SMS ખાલી કરી શકે છે તમારૂ બેન્ક એકાઉન્ટ! બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Arohi

Last Updated: 11:45 AM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મિશિંગમાં અપરાધી એક SMS દ્વારા તમારી સાથે ફ્રોડ કરી શકે છે. આવો તેને ડિટેલ્સમાં જાણીએ કે સ્મિશિંગ શું હોય છે અને તમે કઈ રીતે તેનાથી બચી શકો.

  • વધી રહ્યા છે ફ્રોડના કેસ 
  • એક SMS ખાલી કરી શકે છે બેન્ક એકાઉન્ટ 
  • આ વાતોનું રાખો ખાસ ધ્યાન 

દેશમાં બેન્ક ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાઈબર ફ્રોડ લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને બેન્ક એકાઉન્ટને અમુક જ મિનિટોમાં ખાલી કરી દે છે. તેમાં સાઈબર અપરાધી અલગ અલગ પ્રકારની રીતોનો ઉપયોગ કરે છે. તેમાંથી એક રીત છે સ્મિશિંગ. તેમાં ફ્રોડ એક SMS દ્વારા તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આવો તેને ડિટેલ્સમાં જાણીએ કે સ્મિશિંગ શું હોય છે અને તમે તેનાથી કઈ રીતે બચી શકો છો. 

સ્મિશિંગ શું છે? 
સ્મિશિંગ શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે SMS અને ફિસિંગનો મેળ હોય છે. ફિશિંગ એટલે કે તમારી જાણકારી ચોરી કરવા માટે ઈમલ કરે છે. દેશભરમાં લોકોને આવા મેસેજ મળે છે જેમાં દાવો કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટ કંઈક ગડબડી છે અને તેને અપડેટ કરવાની જરૂર છે. તેમને કોઈ નવા પ્રોગ્રામ માટે રજીસ્ટર કરવા માટે પણ કહેવામાં આવે છે. મેસેજમાં લિંક અને ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિની સાથે બેન્ક ફ્રોડ કરવામાં આવે છે. 

આ સેફ્ટી ટિપ્સને કરો ફોલો 

  • સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે સેલ ફોન્સમાં વાયરલ આવી શકે છે. માટે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મળેલી લિંક પર ક્લિક ન કરો. 
  • તે ઉપરાંત ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પોતાની નાણાકીય અથવા ખાનગી જાણકારી શેર ન કરો. 
  • આ સાથે જ બેન્કને શંકાસ્પદ ઈમેલ વિશે સુચના આપો. જેમાં તમારૂ નામ અને લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 
  • આ ઉપરાંત નિયમિત રીતે પોતાના બેન્ક એકાઉન્ટને ચેક કરો. જેથી કોઈ ફ્રોડ અથવા અનઓફિશ્યલ રીતે એકાઉન્ટ સુધી પહોંચવા માટે પકડી શકાય. 

તમને જણાવી દઈએ કે આ ઉપરાંત એક રીતે સ્પૂફિંગની પણ છે. વેબસાઈટ સ્પૂફિંગમાં અપરાધી નકલી વેબસાઈટ બનાવે છે જેનો હેતુ ફ્રોડ કરવાનો હોય છે. નકલી વેબસાઈટને યોગ્ય જોવા માટે ફ્રોડ અસલ વેબસાઈટના નામ, લોગો, ગ્રાફિક અને અહીં સુધી કે તેમના કોડનો પણ ઉપયોગ કરી લે છે. તે પોતાના બ્રાઉઝર વિન્ડોને ટોપમાં એડ્રેસ ફિલ્ડમાં દેખાતી URL અને નીચે ડાબી બાજુ આપવામાં આવેલા પેડલોક આઈકોનની પણ નકલ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ