CWG 2022 / નીરજ ચોપરાની ગેરહાજરીમાં પાકિસ્તાની મિત્ર ફાવી ગયો, ગોલ્ડ મેડલ જીતીને બનાવ્યો રેકોર્ડ

cwg 2022 javelin throw neeraj chopra missing from competition arshad nadeem win gold for pakistan

કૉમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાનના અરશદ નદીમે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો. નદીમે 90 મીટરથી દૂર જેવલિન ફેંક્યુ અને એક રેકોર્ડ બનાવ્યો. નીરજ ચોપડા ઈજાગ્રસ્ત હોવાના કારણે કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લઈ શક્યા નહોતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ