ક્રિકેટ / કૉમનવેલ્થ ગેમ્સની પહેલી જ મેચમાં ટીમ ઇન્ડિયાની હાર, પરંતુ આ ભારતીય મહિલા બોલરનો રહ્યો દબદબો

CWG 2022 first cricket match lost but renuka singh bowling order is awesome

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 મેચમાં રેણુકા સિંહે તબાહી મચાવી હતી. પ્રથમ પાંચ ઓવરમાં તેણે ઓસ્ટ્રેલિયાના ચાર બેટ્સમેનોને હંફાવ્યા હતા. પરંતુ આખરે મેચને ગુમાવવી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ