હાંશકારો / પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં મળી શકે છે મોટી રાહત, ભારતમાં આ કારણે સસ્તું થશે ક્રૂડ ઓઇલ

crude oil 18 percent cheaper as sign of increasing the production by UAE

UAEનાં ઉત્પાદન વધારવાના સંકેતથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં રેકોર્ડ સ્તરથી 18 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડા સાથે જ ગુરૂવારનાં રોજ બ્રેંટ ક્રૂડ અંદાજે 114 ડૉલર અને અમેરિકી બેંચમાર્ક WTI 110 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ