OMG! / જો કાગડો કરી શકે તો આપણે કેમ નહીં? કાગડાએ કરેલા આ પ્રશંસનીય કામનો વીડિયો વાયરલ

Crow pick up a plastic bottle and put it in dustbin viral video on social media

સોશિયલ મીડિયા પર અવારનવાર અવનવાં પ્રકારનાં વીડિયો વાયરલ થતાં હોય છે કે જે લોકો માટે મનોરંજન બની જાય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો હાલમાં ટ્વિટર પર વાયરલ થઇ રહ્યો છે. જેને લોકોનાં દિલ જીતી લીધાં છે. આ વીડિયો સાથે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે કે 'જો કાગડો કરી શકે તો આપણે કેમ નહીં?'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ